પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી દેશીમાં લુક જોવા મળી રહી છે

મોડલ પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે

ચાહકો તેની ઝલક જોવા માટે ઉત્સુક રહે છે

ઈન્સ્ટા પર તેના ગ્લેમરસ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે

ચાહકોને પૂનમની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી

પૂનમ પાંડે પોતાના નિવેદનો અને સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

ચાહકો પૂનમ પાંડેની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે

(All Photo Instagram)