સાઉથ એક્ટ્રેસ સાક્ષી અગ્રવાલ તેની સુંદરતા માટે જાણીતી છે તાજેતરમાં જ સાક્ષી અગ્રવાલે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોમાં સાક્ષી ખૂબ સુંદર લાગી રહી છે. તસવીરોમાં સાક્ષી અગ્રવાલ ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે સાક્ષી અગ્રવાલ બિગ બોસ તમિલની ત્રીજી સીઝનમાં જોવા મળી હતી આ શોથી સાક્ષી અગ્રવાલને ખૂબ લોકપ્રિયતા મળી હતી સાક્ષી સાઉથની એકમાત્ર અભિનેત્રી છે જેણે Method Actingનો કોર્સ કર્યો છે. સાક્ષી કરાટે અને કિક બોક્સિંગ ચેમ્પિયન રહી ચૂકી છે. તે એન્જિનિયરિંગ કર્યા બાદ બેંગ્લોરમાં એક IT કંપનીમાં કામ કરતી હતી. All Photo Credit: Instagram