ઉર્ફી જાવેદમાં 2024માં સુધારો થતો જણાતો નથી. તે મુંબઈમાં એક રેસ્ટોરન્ટ બહાર વિચિત્ર કટ વાળા ડ્રેસમાં જોવા મળી હતી તાજેતરમાં તેના નવા લુકે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ઉર્ફી જાવેદના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ઉર્ફી જાવેદે લાલ રંગનો વિચિત્ર ડ્રેસ પહેર્યો છે. આ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈએ કમેન્ટ કરીને પૂછ્યું કે શક્તિમાન તેના અડધા કપડા કેમ પહેરે છે. ઘણા લોકોએ આ ક્યારેય નહીં સુધરે તેમ પણ કહ્યું ઉર્ફીના આ લુકને જોઈને શિયાળામાં પણ ઘણા લોકોને પરસેવો આવવા લાગ્યો હતો. ઉર્ફી જાવેદનો અતરંગી ડ્રેસ