ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઇન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે નેહા મલિકે ફ્લોરલ બિકીનીમાં તસવીરો પોસ્ટ કરી છે અભિનેત્રી કેમેરા સામે પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નેહા મલિક ભલે બોલિવૂડ અભિનેત્રીઓની જેમ વધુ ચર્ચામાં નથી પરંતુ તેની લાઈફસ્ટાઈલ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રી અને પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં જોવા મળી છે All Photo Credit: Instagram