સાઉથની અભિનેત્રી શાલિની પાંડે બોલ્ડ અને ગ્લેમરસ લુકથી છવાઈ જાય છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રીએ ડીપનેક ડ્રેસ પહેર્યો છે.

અર્જુન રેડ્ડીમાં માસૂમ પ્રીતિનો રોલ કર્યો હતો.

શાલિનીની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

શાલિની પાંડે દેખાવમાં જેટલી સિમ્પલ છે, તેટલી જ સુંદર પણ છે.

અભિનેત્રી શાલિની પાંડે હંમેશા પોતાના બોલ્ડ લુકથી ચાહકોને દિવાના બનાવે છે.

અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટમાં સિઝલિંગ કલરના ડીપ નેક લેહેંગા પહેર્યા છે.

અભિનેત્રી હોટ અંદાજમાં કેમેરાની સામે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.