ટીવી સ્ટાર શરવરી વાઘની વેકેશનની તસવીરો થઇ વાયરલ



ફરી એકવાર એક્ટ્રેસનો બૉડીકૉન ડ્રેસમાં ગ્લેમેરસ અંદાજ વાયરલ



હાલમાં એક્ટ્રેસ ફ્રેન્ડ સર્કલ સાથે વેકેશન એન્જૉય કરી રહી છે



ન્યૂ વ્હાઇટ એન્ડ બ્લૂ ડ્રેસમાં બાર્બી ડૉલ લાગી રહી છે એક્ટ્રેસ



એક્ટ્રેસે પોતાની આ લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



27 વર્ષીય એક્ટ્રેસ અત્યારે વિદેશમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



બંટી ઔર બબલી 2'માં શાનદાર એક્ટિંગ કરીને એક્ટ્રેસે લોકોનું દિલ જીતી લીધી હતું



શરવરી વાઘ પોતાના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં રહી છે



હાલ એક્ટ્રેસ ફિલ્મોથી દુર છે પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે



ટીવી ઉપરાંત એક્ટ્રેસે ફિલ્મોમાં પણ કામ કર્યું છે