બ્લેક ગાઉનમાં સની લિયોનીના ફોટા પર અટકી ચાહકોની નજર

બોલિવૂડની બેબી ડોલ એક્ટ્રેસ સની લિયોન પોતાની હોટનેસથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

અભિનેત્રી સની તેની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે.

સની લિયોનનું ફેશન સ્ટેટમેન્ટ અદ્ભુત છે, જેને જોઈને ચાહકો તેની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવે છે.

એક્ટ્રેસ સની લિયોન બ્લેક કલરના ટેલ ગાઉનમાં ખૂબ જ સુંદર અને કિલર લાગી રહી છે.