અભિનેત્રી શર્વરી વાઘ ધીમે ધીમે સુંદરતા અને બોલ્ડનેસથી બીટાઉનમાં પગ જમાવી રહી છે. તેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. ડીપનેક સ્ટાઈલ તેની બોલ્ડનેસ અને હોટનેસથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ડસ્કી મેકઅપમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગી રહી છે. શર્વરી વાઘે આ આઉટફિટમાં ઘણા પોઝ આપ્યા હતા, જે ચાહકોને ખૂબ જ પસંદ છે. અભિનેત્રીના ડ્રેસને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ડ્રેસમાં ઉંચો કટ દેખાય. શર્વરી વાઘને જોઈને ચાહકો દ્વારા તેના વખાણ કરવામાં આવી રહ્યા છે. શર્વરીએ વર્ષ 2020માં પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ 'ધ ફર્ગોટન આર્મી'થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉપરાંત વર્ષ 2021માં અભિનેત્રીએ યશ રાજની ફિલ્મ 'બંટી ઔર બબલી 2' માં કામ કર્યું હતું.