કૃતિ સેનન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ફિલ્મના પ્રમોશન દરમિયાન કૃતિ સેનને સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી

અભિનેત્રીએ અનારકલી સૂટમાં જોવા મળી હતી.

સાથે તેણે સ્ટાઇલિશ દુપટ્ટો પણ પહેર્યો હતો.

કૃતિની આગામી ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

તે ફિલ્મ આદિપુરુષમાં માતા સીતાનું પાત્ર ભજવી રહી છે.

કૃતિ સેનન તાજેતરમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળી હતી.

કૃતિ સેનને અનારકલી સૂટ પહેર્યો હતો.

આ તસવીરો શેર કરતાં કૃતિ સેનને કેપ્શનમાં લખ્યું, 'જય સિયા રામ'.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.