ભોજપુરી સ્ટાર નેહા મલિક દરરોજ તેના બોલ્ડ ફોટા શેર કરે છે.

તેની દરેક સ્ટાઇલ સોશિયલ મીડિયા પર શેર થતાં જ ટ્રેન્ડ થવા લાગે છે.

તાજેતરમાં નેહા મલિકે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોઝમાં તેની સ્ટાઇલિશ સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

અભિનેત્રી નેહા મલિકે તેના લેટેસ્ટ લુકમાં રેડ કલરમાં શોર્ટ ડ્રેસ પહેર્યો છે

ફોટોમાં તે જમીન પર બેસીને કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

નેહા મલિક તેના ફિગરનો ફ્લોન્ટ કરી રહી છે

નેહા મલિકે વર્ષ 2020માં રીલિઝ થયેલી ફિલ્મ મુસાફીરથી લોકપ્રિયતા હાંસલ કરી હતી

All Photo Credit: Instagram