ઇન્ટરનેટ પર શહેનાઝ ગીલનો નવો લેટેસ્ટ લૂક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે શહેનાઝ ગીલે આ વખતે ઘરમાં જ શાનદાર લૂકને ફ્લૉન્ટ કર્યો છે શહેનાઝ કેમેરા સામે નિમ્બુ કલર ડ્રેસમાં સિમ્પલ લૂક ફ્લૉન્ટ કર્યો છે લૂકને પુરો કરવા શહેનાઝ ગીલે ઓપન હેર સાથે મદહોશ અદાઓ બતાવી હતી એક્ટ્રેસે વાળ ખુલ્લા રાખ્યા અને હાઈ હીલ્સ સાથે તેનો લૂક કમ્પ્લીટ કર્યો છે ચાહકો સોશિયલ મીડિયા પર શેહનાઝના આ ન્યૂ કલર ડ્રેસની પસંદગીના વખાણ કરી રહ્યા છે શહેનાઝ સલમાન સાથે ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન' દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂકી છે બિગ બૉસ 13 ફેમ શહેનાઝ બબલી સ્ટાઈલ માટે સોશ્યલ મીડિયા પર ચાહકોમાં હંમેશા લોકપ્રિય રહે છે આ તસવીરોમાં શહેનાઝ ગીલ તેના પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે તમામ તસવીરો શહેનાઝ ગીલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે