એક્ટ્રેસ અંકિતા શર્માનો લેટેસ્ટ લૂક ફરી એકવાર સામે આવ્યો છે



અંકિતા શર્માએ ગ્રીન કલરના ડ્રેસમાં શાનદાર અદાઓ ફ્લૉન્ટ કરી છે



આ વખતે તેને ગ્રીન એમ્બ્રૉઇડરી ડ્રેસમાં પંજાબી કૂડી જેવો લૂક કેરી કર્યો છે



અંકિતા શર્માએ લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



29 વર્ષીય અંકિતા શર્માએ સિમ્પલ બટ સેક્સી અદાઓ શેર કરી છે



એક્ટ્રેસે ઝી ટીવી પર 'અગલે જનમ મોહે બિટીયા હી કિજો' કાર્યક્રમ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી



સોની ટીવીના શૉ 'બાત હમારી પક્કી હૈ'માં 'સાચી જયસ્વાલ'નાં પાત્રથી તેણીની ઓળખ થઇ



અંકિતા શર્મા પોતાના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં રહી ચૂકી છે



અંકિતા શર્મા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો અંકિતા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે