ફિલ્મની હૉટ હસનીના ગણાતી નિમ્રત કૌર ખાસ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે



નિમ્રત કૌરે મકરસંક્રાતિના પ્રસંગે બ્લેક લેધર જેકેટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



નિમ્રત કૌરે કેમેરા સામે પોતાના ખુલ્લા વાળા સાથે સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરી છે



લૂકને પુરો કરવા નિમ્રત કૌરે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ ઘાયલ કર્યા છે



નિમ્રત કૌર મિનિમલ મેકઅઅ અને હાઇ હીલ્સ કેરી કરી છે



તસવીરોમાં નિમ્રત કૌર કેમેરાની સામે એકથી એક ચઢિયાતા હસીન પૉઝ આપી રહી છે



ટીવી શૉ અને ફિલમોમાં નિમ્રત કૌરે પોતાનો ખાસ અભિનય પણ બતાવ્યો છે



નિમ્રત કૌર છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપન લઇને પણ ચર્ચામાં રહી છે



નિમ્રત કૌર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો નિમ્રત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે