હાલમાં શહનાઝ ગીલ તેના વેસ્ટર્ન લૂકને કારણે ચર્ચામાં છે

તાજેતરમાં જ અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું છે

આ નવી તસવીરોમાં તે કહેર વર્તાવી રહી છે

તે વ્હાઈટ કલરના હાઈનેક ટોપમાં ગ્લેમરસ લાગી રહી છે

સાથે તેમણે શોર્ટ સ્કર્ટ અને હાઈ હિલ મેચ કર્યા છે

આ પહેલા પણ તેના ઘણા ફોટોશૂટ લાઈમલાઈટમાં રહ્યા હતા

દરેક આઉટફીટમાં શહનાઝ ગોર્જિયસ લાગે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

શગનાઝ ગીલે બીગ બોસ-13થી ફેન્સની દિલમાં ખાસ જગ્યા બનાવી છે

શો માંથી નિકળ્યા બાદ તેમનુ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું