વિની રામન ગ્લેન મેક્સવેલની પત્ની છે વિની અને મેક્સવેલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે મેક્સવેલે ભારતીય પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા સુંદરતાના મામલે વિની મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે વિની રમન ખૂબ જ ગ્લેમરસ લુકમાં રહે છે વિની પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે વિનીએ ઘણા સ્ટેજ શોમાં ભાગ લીધો છે વિની અને મેક્સવેલની કેમેસ્ટ્રી ખૂબ સારી છે રજાઓમાં નવી જગ્યાએ ફરવાનું પસંદ કરે છે વિની દુનિયાના અનેક સ્થળોએ ફર્યા છે