બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર ફેન્સની સામે આવી



શિલ્પા શેટ્ટી તાજેતરમાં જ ગદર 2ની સક્સેસ પાર્ટી એટેન્ડ કરવા પહોંચી હતી



સની દેઓલના ઘરે રાખવામાં આવેલી ગદર 2ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો



ગદર 2ની બેશ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી ઓલ બ્લૂ ડ્રેસમાં જોવા મળી



શિલ્પા શેટ્ટીએ લૉન્ગ બ્લૂ ડ્રેસમાં કેમેરા સામે આવીને પૉઝ આપ્યા



48 વર્ષીય એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હજુ પણ ફિટનેસના મામલે ફિટ છે



લૂકને પુરો કરવા વાળ ખુલ્લા ને હાથમાં પર્સને કેરી કર્યુ હતુ



આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ફેન્સને ફ્લાઇંગ કિસ આપી હતી



એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી છેલ્લે ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી



શિલ્પા શેટ્ટી બાઝીગર, ધડકન જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે



શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા



શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં નહીં પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે