શ્રદ્ધા કપૂરનું બૉલ્ડ ફોટોશૂટ વાયરલ

એક્ટ્રેસે ઓલ બ્લેક ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ

શ્રદ્ધા નવા ફોટામાં બ્લેક કલરનો બોડીકોન ડ્રેસમાં દેખાઇ

શ્રદ્ધા કપૂરે કેમેરાની સામે એકથી એક ચઢિયાત પૉઝ આપ્યા

શ્રદ્ધાએ સેક્સી અદાઓ સાથે સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યુ

શ્રદ્ધાની ફિલ્મ તુ જુઠ્ઠી મેં મક્કાર હોળી પર થશે રિલીઝ

રણબીર કપૂર સાથે બોલિવૂડમાં કમબેક કરી રહી છે

'તુ જૂઠી મેં મક્કાર' એ રોમેન્ટિક-કોમેડીનો ઓવરડોઝ

સ્ટાર એક્ટર શક્તિ કપૂરની દીકરી છે શ્રદ્ધા કપૂર

શ્રદ્ધાની છેલ્લી ફિલ્મ 2020માં રિલીઝ થઇ હતી