એક્ટ્રેસ પૂજા હેંગડેએ લાલ સાડીમાં કરાવ્યું જબરજસ્ત ફોટોશૂટ

જો બી ટાઉન દિવાની વાત કરીએ તો તેમાં પૂજાના નામનો સમાવેશ થાય છે

ખૂબસુરત અદાકારા પૂજા હેગડે કોઇના કોઈ કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ ઓછા સમયમાં તેના અભિનયના દમ પર કરોડો દર્શકોનું દિલ જીતી લીધુ છે.

અભિનય ઉપરાંત પૂજા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

ચાહકો તેની એક ઝલક મેળવવા માટે પણ બેતાબ રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી ચડિયાતી એક તસવીરો તમને જોવા મળશે.

હાલમાં જ પૂજા હેંગડેએ ફોટોશૂટની કેટલીક તસવીરો ચાહકો માટે શેર કરી છે