સ્ટાર એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરીએ કેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે આ વખતે શ્રેયા ધન્વતંરીએ બ્લેક એન્ડ વ્હાઇટમાં ડ્રેસમાં બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે શ્રેયા ધન્વંતરીએ બેડરૂમમાં બેડ પરથી આ હૉટેસ્ટ લૂકની તસવીરો શેર કરી છે શ્રેયાએ ઓપન હેર, ક્લીવેજ ફ્લૉન્ટ અને મદહોશ અદાઓથી ફેન્સના દિલી જીત્યા છે શ્રેયા માત્ર અભિનયમાં જ નહીં, તે ભણતરના મામલે પણ કોઈથી પાછળ નથી શ્રેયા ધનવંતરીની, જેનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો શ્રેયાના પિતા વિજય ધનવંતરી એવિએશન સેક્ટરમાં કામ કરતા હતા મિડલ ઈસ્ટમાં બાળપણ વિતાવવા છતાં શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી શ્રેયા ધન્વંતરી પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે શ્રેયા ધન્વંતરી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો શ્રેયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે