બૉલીવુડ હીરોઇન ગૌહર ખાને ફરી એકવાર સ્ટાઈલિશ ફોટોશૂટથી દિલ જીત્યા ગૌહર ખાને એક ખાસ અંદાજમાં કેમેરાની સામે સ્પેશ્યલ તસવીરો કેપ્ચર કારવી છે આ વખતે ગૌહર ખાને ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં સિઝલિંગ લૂક બતાવ્યો છે ગૌહર ખાને સિલ્વર ડ્રેસની ઉપર વેલ્વેટ સ્ટાઇલ કૉટ કેરી કર્યો છે અભિનેત્રી ગૌહર ખાન થોડા સમય પહેલા જ એક પુત્રની માતા બની છે તાજેતરમાં અભિનેત્રી એક ઇવેન્ટનો ભાગ બની હતી. જ્યાં તે સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી તેની કેટલીક તસવીરો ગૌહરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે ગૌહરે તેના વાળમાં પોનીટેલ, હેવી મેકઅપ અને મેચિંગ હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે ગૌહર ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે