સાઉથ સિનેમાની સૌથી હૉટ ગર્લ ગણાતી કાજલ અગ્રવાલે ખાસ ફોટોશૂટ શેર કર્યું છે કાજલ અગ્રવાલે સાડીમાં કેમેરા સામે શાનદાર લૂક બતાવ્યો છે એક્ટ્રેસ કાજલ અગ્રવાલે લાઇટ ક્રીમ સાડી પહેરીને ક્યૂટ ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા કાજલ અગ્રવાલે ઓપન સિલ્કી હેર, મિનિમલ મેકઅપ કેરી કર્યો છે કાજલ સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી વધારે સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચે છે કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે કાજલે બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે લગ્ન બાદ અને એક બાળકની માતા હોવા છતાં તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય છે લેટેસ્ટ ફોટોઝમાં કાજલ અગ્રવાલનો ટ્રેડિશનલ લુક જોવા મળી રહ્યો છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે