શ્રિયા સરનની કેટલીક તસવીરો સામે આવી છે આ તસવીરોમાં અભિનેત્રી પોતાની પુત્રી સાથે જોવા મળી રહી છે શ્રિયા સરનની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે દીકરી સાથે કુલ અંદાજમાં જોવા મળી શ્રિયા સરન અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે એરપોર્ટ પર શ્રિયાએ પાપારાઝી સામે પોઝ આપ્યા હતા આ તસવીરમાં ક્યૂટ લાગી રહી છે અભિનેત્રી અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે (All Photos-Instagram)