એરપોર્ટ પર માનુષી અને રાશિ ખન્ના એક સાથે જોવા મળી હતી આ તસવીરમાં માનુષીનો ગ્મેમરસ અંદાજ જોવા મળ્યો હતો બ્લેક આઉટફીટ અને બ્લેક ચશ્મામાં સુંદર લાગી રહી છે માનુષી અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે અભિનેત્રી અવાર નવાર તેની વેકેશન ટ્રીપની તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે