સાઉથ એક્ટ્રેસ શ્રુતિ હાસને નવા તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે ઇન્ટરનેટ પર શ્રુતિ હાસનને ઓલ ગ્રીન લૂક ખુબ ચર્ચામાં છે હૉટ ગર્લ શ્રુતિ હાસનનું સિઝલિંગ લૂકવાળું ફોટોશૂટ વાયરલ થયુ છે શ્રુતિ હાસને ગ્રીન કલરની ચણીયા-ચોળીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા શ્રુતિ હાસન કર્લી ઓપન હેર સાથે મિનિમલ મેકઅપ કેરી કર્યો છે હાઇ હીલ્સ, કાનમાં ઝૂમકા અને કર્વી ફિગર પર ફેન્સની નજર ચોંટી છે શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે શ્રુતિએ અભિનયને વ્યવસાય તરીકે પસંદ કર્યો હોવા છતાં તે સારી રીતે શિક્ષિત છે શ્રુતિએ 'ગબ્બર સિંહ', 'બાલુપુ', 'રેસ ગુરરામ', 'શ્રીમંથુડુ', 'પ્રેમમ' અને 'ક્રેક' ફિલ્મોમાં કામ કર્યુ છે તમામ તસવીરો શ્રુતિ હાસનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે