હની રોઝે ફરી એકવાર હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



હની રોઝે ઘરમાં જ લાઇટ યલો ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે



સાઉથ ગર્લ ફિલ્મોમાં ઓછી દેખાય છે પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે



સાઉથની 'કર્વી ક્વિન' હની રૉઝે આ વખતે સ્કીન ટાઇટ ડ્રેસમાં પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા હની રોજે કર્લી શૉર્ટ હેર સાથે મદહોશ અદાઓ બતાવી છે



હની રોઝ મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવ્યું છે



વિનયન નિર્દેશિત 'બોય ફ્રેન્ડ'થી અભિનયની શરૂઆત કરનાર હની રોઝ હવે સ્ટાર બની ગઈ છે



હની રોઝે 14 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો



અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે



તમામ તસવીરો હની રોઝના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે