અભિનેત્રી શ્વેતા તિવારીએ પુત્ર રેયાંશનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો

પુત્રના જન્મદિવસ પર શ્વેતાનો પૂલ લૂક વાયરલ થયો હતો

શ્વેતાના સ્વિમિંગ સૂટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રેયાંશનો આ છઠ્ઠો જન્મદિવસ એમ્યુઝમેન્ટ પાર્ક ઈમેજિકા વર્લ્ડમાં ઉજવવામાં આવ્યો છે.

પુત્ર રેયાંશના જન્મદિવસ પર શ્વેતાએ પણ ખૂબ મસ્તી કરી હતી

શ્વેતા તિવારી તેના પુત્રનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાનું આયોજન કર્યું હતું.

રેયાંશ શ્વેતા તિવારી અને તેના બીજા પતિ અભિનવ કોહલીનો પુત્ર છે.

શ્વેતા અને અભિનવે વર્ષ 2013માં લગ્ન કર્યા હતા.

હવે શ્વેતા તેના પુત્ર રેયાંશને એકલા હાથે ઉછેરી રહી છે.

શ્વેતા અવારનવાર પોતાના પુત્ર સાથે સોશિયલ મીડિયા પર મસ્તી કરતી જોવા મળે છે.