ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

તેણે તાજેતરમાં પતિ વિક્રાંત સિંહ સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો

પતિ વિક્રાંત સિંહ સાથેની યાદગાર પળોની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

મોનાલિસા તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

તસવીરોમાં ભોજપુરી અભિનેતા વિક્રાંત તેની પત્નીને કિસ કરતો જોવા મળી રહ્યો છે.

મોનાલિસાએ તેનો જન્મદિવસ પતિ વિક્રાંત સિંહ સાથે સેલિબ્રેટ કર્યો હતો.

મોનાલિસાએ વર્ષ 2017માં ટીવી શો બિગ બોસના ઘરમાં વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા.

ફેન્સ ઘણીવાર આ કપલની કેમેસ્ટ્રી જોવા માટે ઉત્સુક હોય છે.

મોનાલિસા ભોજપુરીની ટોચની એક્ટ્રેસ છે

All Photo Credit: Instagram