ભોજપુરી એક્ટ્રેસ સુષ્મા અધિકારી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

સુષ્માએ નેપાળથી લઇને ભોજપુરીમાં મોટું નામ કમાવ્યું છે

સુષ્મા અધિકારીએ તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

તેણે પોતાનો જન્મદિવસ કાઠમંડુમાં ઉજવ્યો હતો.

આ અવસર પર તેણે ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

તે સફેદ રંગના ડ્રેસમાં પોઝ આપતી જોઈ શકાય છે.

તે મિની ડ્રેસ સાથે હાઈ હીલ શૂઝમાં જોરદાર પોઝ આપી રહી છે.

સુષ્મા અધિકારી અવારનવાર પોતાના ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.

સુષ્મા અધિકારી નેપાળી અભિનેત્રી છે. તેણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

All Photo Credit: Instagram