બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનું ફોટોશૂટ વાયરલ



સોનાક્ષીએ પેન્ટ અને લૉન્ગ શર્ટ પહેરીને આપ્યા શાનદાર પૉઝ



35 વર્ષીય એક્ટ્રેસે પોતાના ફોટોશૂટથી ફરી એકવાર ફેન્સના દિલ ધડકાવી દીધા



સોનાક્ષી છેલ્લે ડબલ-એક્સએલ અને ભૂજ ફિલ્મમાં જોવા મળી હતી



સોનાક્ષીને દબંગ ગર્લ પણ કહેવાય છે, તેને સલમાન સાથે દબંગ ફિલ્મમાં કામ કર્યુ હતુ



સોનાક્ષી વારંવાર પોતાના ફોટોશૂટથી ચર્ચામાં રહે છે



સોનાક્ષી સિન્હા અત્યારે કોઇ ફિલ્મમાં કામ નથી કરી રહી



સોનાક્ષી લવ અને રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં છે



સોનાક્ષી આગામી સમયમાં ફરી એકવાર સલમાન ખાન સાથે જોડી જમાવી શકે છે



સોનાક્ષી સિન્હા હાલમાં જ માલદીવના દરિયામાં એન્જૉય કરતી જોવા મળી હતી



ફિલ્મોથી દુર અત્યારે સોનાક્ષી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે