સ્ટાઇલિશ ગર્લ સોનાક્ષી સિન્હાની હૉટ તસવીરો આવી સામે



ફરી એકવાર સોનાક્ષીએ ટ્રેડિશન લૂકમાં મચવ્યો તહેલકો



રેડ કલરની ચોલી અને ગૉલ્ડ દુપટ્ટાથી પોતાના લૂકને પુરો કર્યો છે



સોનાક્ષીએ ખુલ્લા વાળ અને સ્માઇલ સાથે ફેન્સના દિલ ધડકાવી દીધા છે



સોનાક્ષીએ પોતાના ફોટોશૂટમાં ખાસ પૉઝ આપ્યા છે



કેમેરા સામે સોનાક્ષીએ એકથી એક શાનદાર પૉઝ આપીને ચર્ચિત બની છે



36 વર્ષીય એક્ટ્રેસ બૉલીવુડમાં હવે સલમાન સાથે જોવા મળશે



સોનાક્ષી સિન્હા છેલ્લે વર્ષ 2023માં દહાડ ફિલ્મમાં જોવા મળી હતી



સોનાક્ષી સિન્હા 203-24માં નિકીતા રૉય ફિલ્મમાં જોવા મળી શકે છે



સોનાક્ષી પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે



સોનાક્ષી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે