નવી દુલ્હન કિયારા સાડી લૂકમાં લાગે છે એકદમ બ્યૂટીફૂલ



એક્ટ્રેસ કિયારા અડવાણીએ સાડી લૂકમાં ફેન્સના હોશ ઉડાવ્યા



કિયારા અડવાણી વન સ્ટ્રીપ બ્રા અને સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ



કિયારા અડવાણીએ પિન્ક સાડીમાં કેમેરાની સામે સ્માઇલ સાથે આપ્યા પૉઝ



કાનમાં ઝૂમખા અને લાંબા વાળમાં પીન સાથે પોતાના લૂકને એક્ટ્રેસે કર્યો પુરો



લગ્ન બાદ કિયારાએ પહેલીવાર સાડી લૂકમાં પબ્લિકલી પૉઝ આપ્યા



પિન્ક સાડીમાં પ્રિન્ટેડ ફ્લાવર ડિઝાઇને લોકોનું ધ્યાન ખેંચ્યુ



કિયારા અડવાણીએ તાજેતરમાં 2023માં એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે



30 વર્ષીય એક્ટ્રેસ બૉલીવુડમાં પોતાની આગવી છાપ ઉભી કરી ચૂકી છે



હવે અપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં કિયારા અડવાણી દેખાશે