'તારક મહેતા'ની બબિતાએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ



બબિતા ઉર્ફે મુનમુન દત્તાએ હૉટ ફોટોશૂટથી ફેન્સના દિલ જીતી લીધા છે



આજકાલ મુનમુન દત્તા વિદેશ પ્રવાસ પર છે, અને ત્યાંથી તસવીરો શેર કરી છે



મુનમુન દત્તાએ પ્રિન્ટેડ શૉર્ટ ડ્રેસમાં હૉટલની અંદરથી શાનદાર તસવીરો શેર કરી છે



ખુલ્લા વાળ અને ચહેરા પર સ્માઇલથી આ લૂકને પુરો કર્યો છે



મુનમુન દત્તા વિદેશોમાં હરવા ફરવાની ખુબ જ શોખીન છે



35 વર્ષીય એક્ટ્રેસ મુનમુન દત્તા હજુ પણ સિંગલ છે



તારક મહેતા સીરિયલમાં છેલ્લા કેટલાય સમયથી કામ કરી રહી છે



આ પહેલા મુનમુન દત્તા રિલેશનશીપની વાતોને લઇને ચર્ચામાં આવી હતી



મૂળ બંગાળી એક્ટ્રેસે કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે



મુનમુન દત્તાનું સોશ્યલ મીડિયા પર ખુબ લાંબુ પહોળુ ફેન ફોલોઇંગ છે