સોનાક્ષી સિન્હાએ હાલમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરતી જોવા મળી

હાલમાં અભિનેત્રી ઈજીપ્તમાં એન્જોય કરી રહી છે

સોનાક્ષી સિન્હાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે

આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે

ઈજીપ્તના પિરામીડ સામે પોઝ આપતી જોવા મળી સોનાક્ષી

સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે

સોનાક્ષી આજે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે

(All Photo Instagram)