અભિનેત્રીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

આ દરમિયાન સોનલવો જીમ લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે

ફેન્સ અભિનેત્રીની ફિટનેસની ખુબ પ્રશંસા કરી રહ્યા છે

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

આ તસવીરમાં એક્સર સાઈઝ કરી રહી છે સોનલ

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photo Instagram)