બ્લેક લૂકમાં પૂજા ભાલેકરનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો



બોડીકોન ડ્રેસમાં પૂજા ખૂબ જ હોટ લાગી રહી છે



પૂજા ભાલેકરની બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે



બ્લેક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે



પૂજા ભાલેકર તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



પૂજાએ વેબસિરીઝમાં કામ કર્યું છે



પૂજા તેના બિકિની લૂકને લઈ આગ લગાવે છે



ચાહકો પણ પૂજા ભાલેકરના હોટ અંદાજને પસંદ કરે છે



(તમામ તસવીરો પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ)