સોનમ કપૂરનો લેધર પ્રિન્ટેડ ડ્રેસમાં ગૉર્ઝિયસ લૂક વાયરલ બૉલીવુડ ગર્લ સોનમ કપૂર હાલમાં જ પોતાની નવા લૂકને લઇને ચર્ચામાં આવી સોનમ કપૂરે એક શૉપના ઉદઘાટન દરમિયાન આ લૂક કેરી કર્યો હતો સોનમ કપૂર ડાર્ક બ્રાઉન લેધર પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલો હતો 38 વર્ષીય એક્ટ્રેસ આ લૂકમાં એકદમ સેક્સી પૉઝ આપી રહી હતી સોનમ કપૂર વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે પરણી હતી સોનમ કપૂર છેલ્લે ફિલ્મ વીરે દી વેડિંગમાં દેખાઇ હતી સોનમ કપૂર સલમાન ખાન સાથે ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં ચર્ચામાં આવી હતી સોનમ કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે એક્ટ્રેસ સોનમ કપૂર અત્યારે ફેમિલી લાઇફ એન્જૉય કરી રહ્યો છે