ટીવીની 'નાગિન' એક્ટ્રેસ સુરભિ જ્યોતિએ પોતાના સિમ્પલ લૂકથી લૂંટી મહેફિલ



સુરભિ જ્યોતિના ઇન્ડિયન લૂક પર ચોંટી ફેન્સની નજર



સુરભિ જ્યોતિએ ઓફ વ્હાઇટ કલરના સિમ્પલ ડ્રેસમાં બતાવી અદાઓ



ફોટોશૂટ દરમિયાન સુરભિએ કર્લી હેર અને લહેરાતા દુપટ્ટા સાથે પૉઝ આપ્યા



સુરભી પોતાના પ્રોજેક્ટ્સ કરતાં લૂકને કારણે વધુ સમાચારોમાં રહે છે



અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ કર્યો હતો અને તેના વાળને ખુલ્લા છોડી દીધા હતા



એક્ટ્રેસ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પૉઝ આપતી જોવા મળે છે



35 વર્ષીય સુરભિ જ્યોતિ હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે



'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શૉથી પોતાની મજબૂત ઓળખ બનાવી છે



સુરભિ જ્યોતિ ટીવીની સાથે સાથે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે