ટીવી હીરોઇને સુરભિ જ્યોતિએ હાલમાં જ નવું ફોટોશૂટ કરાવ્યુ છે, જે વાયરલ થયુ છે સુરભિએ આ તસવીરોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પોતાનો એકદમ બૉલ્ડ લૂક ફ્લૉન્ટ કર્યો છે આ તસવીરોમાં એક્ટ્રેસ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે લૂકને પુરો કરવા સુરભિએ ઓપન કલર્ડ હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે એક્ટ્રેસ સુરભિ જ્યોતિનો આ લૂક જોઈ ચાહકો દિવાના બન્યા છે 'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શોથી પોતાની મજબૂત ઓળખ બનાવી છે સુરભિ અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અભિનેત્રી બ્લેક લુકમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ ખૂબ જ કિલર છે આ લેટેસ્ટ ફોટોમાં સુરભિએ કાતિલ પોઝ આપીને મહેફિલ લૂંટી લીધી છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે