ખૂશી કપૂર સિલ્વર બોડીકોનમાં જોવા મળી



ખૂશી કપૂરે આપ્યા ગ્લેમરસ પોઝ



આ નવી તસવીરોમાં ખૂશી ખૂબ જ સુંદર લાગી



ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા



અલગ અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા



આ તસવીરો વાયરલ થઈ છે



ઈન્સ્ટા પર ફેન્સ તસવીરોને લાઈક કરી રહ્યા છે



ખૂશી કપૂરને ગ્લેમરસ અંદાજ સામે આવ્યો



કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી



(તમામ તસવીરો ખૂશી કપૂર-ઈન્સ્ટાગ્રામ)