OTT અભિનેત્રી ચેષ્ટા ભગત હાલમાં તેના શોના કારણે ચર્ચામાં છે



તેણી હાલમા શો ‘ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા’ ધૂમ મચાવી રહી છે



આ શોની સાથે ચેષ્ટા ભગત પણ તેના બોલ્ડ લુક માટે ચર્ચામાં છે.



ચેષ્ટા ભગતની બોલ્ડ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે



અગાઉ ચેષ્ટા ભગત બિકીનીમાં પોતાની તસવીરો શેર કરી ચૂકી છે



ચેષ્ટા ભગત અગાઉ ઉલ્લૂ એપની વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે



આ તસવીરમાં ચેષ્ટા ભગત તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતા જોવા મળે છે.



ચેષ્ટા ભગતના ફેન્સ તેના બોલ્ડ લૂકની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા



ચેષ્ટા ભગત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram