સુષ્મા અધિકારી મુળ નેપાળની રહેવાસી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

હાથમાં ગ્લાસ સાથે પોઝ આપી રહી છે અભિનેત્રી

સુષ્મા ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે

પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

હાલમાં અભિનેત્રી પોતાના વતન નેપાળમાં એન્જોય કરી રહી છે

(All Photo Instagram)