અભિનેત્રી તારા સુતારિયા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

તારા સુતારિયાની ગણતરી બોલિવૂડની આમિર અભિનેત્રીઓમાં થાય છે.

તારા સુતારિયાને લક્ઝરી લાઈફ જીવવી ગમે છે

જો રિપોર્ટ્સનું માનીએ તો તારા સુતારિયાની કુલ સંપત્તિ 14 કરોડ રૂપિયા છે.

તારા મહિને 30 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે

તારા એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા લે છે.

તારા અલગ-અલગ બ્રાન્ડ પ્રમોશનમાંથી પણ સારી એવી કમાણી કરે છે.

તારા સુતારિયા તેની મોટાભાગની કમાણી બોલિવૂડ ફિલ્મો અને ટેલિવિઝન શોમાંથી કરે છે.

તારા મુંબઈના પાલી હિલમાં એક અદભૂત લક્ઝરી ઘરમાં રહે છે

તારાને એક્ટિંગની સાથે સિંગિંગનો પણ શોખ છે.

તારાને ખાવાનો ખૂબ શોખ છે. ડાન્સ અને ટ્રાવેલિંગ પણ તેના શોખ છે.