એવોર્ડ ફંક્શનમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ લુક દરેક હસીનાઓ પર પડ્યો ભારે

એવોર્ડ ફંક્શનમાં જાહ્નવીના લુકે ખેંચ્યું હતું બધાનું ધ્યાન

જાહ્નવી કપૂર સ્ટ્રેપલેસ ગાઉનમાં કહેર વરસાવી રહી હતી

આ લૂકમાં જાહ્નવી કપૂરે ખુલ્લા વાળ રાખ્યા છે અને હળવો મેકઅપ કર્યો છે

જાહ્નવી હંમેશા તેના ડ્રેસિંગ સેન્સને લીધે ચર્ચામાં રહે છે

જાહ્નવીના ડ્રેસમાં લાગેલી સ્લીવે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું હતું

અભિનેત્રીએ કેમેરા સાથે પોતાનું કર્વી ફિગર જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું

જાહ્નવીની કાતિલ સ્માઈલે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા

જાહ્નવીને આ લૂકમાં જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા