ભોજપુરી અભિનેત્રી પૂનમ દુબેએ બોલ્ડ વીડિયો શેર કર્યો છે.

હાલમાં જ તેણે તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરોમાં તે બિકીની લુકમાં જોવા મળી રહી છે

પૂનમ દુબેએ એક બિકીની વીડિયો શેર કર્યો છે

જેમાં તેને બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે.

પૂનમ દુબે ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મનો ભાગ બને તેવી સંભાવના છે

આ માટે તેણે એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે.

આગામી દિવસોમાં પૂનમ પોતે તેના બોલિવૂડ પ્રોજેક્ટ વિશે જાહેરાત કરશે.

પૂનમ દુબે ઘણી મોટી ફિલ્મોમાં પણ જોવા મળી છે

All Photo Credit: Instagram