હૉટ ગર્લ ગણાતી ટીના દત્તાએ સોશ્યલ મીડિયા પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે



આ વખતે તે બાર્બી ડૉલ બની છે, હાલમાં તેની તેના લેટેસ્ટ લૂકની તસવીરો વાયરલ થઇ છે



ટીનાએ લાઇટ ગ્રીન લૉન્ગ ગાઉન ડ્રેસમાં કેેમેરા સામે પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા ટીના દત્તાએ ઓપન હેર, મિનિમલ મેકઅપ કર્યો છે



મદહોશ અદાઓ અને હાઇ હીલ્સ કેરી કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે



નવા ફોટોશૂટમાં ટીના પોતાના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



સ્ટાઇલિશ આઉટફિટમાં અભિનેત્રીએ પોતાનુ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



આ લૂકમાં એકટ્રેસ ટીના દત્તાએ અલગ અલગ પોઝ આપ્યા છે



ટીના દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે