યંગ ગર્લ અવનીત કૌરે એકથી એક ખાસ તસવીરોથી ફેન્સના દિલ ધડકાવ્યા છે અવનીત કૌરે આ વખતે ગ્રીન સેક્સી ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે બૉલ્ડ એન્ડ બિન્દાસ ફોટોશૂટ હાલમાં ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે આ વખતે ગ્રીન બોડીકૉન ડ્રેસમાં અવનીત કૌરનું સિઝલિંગ ફોટોશૂટ વાયરલ કર્યુ છે લૂકને પુરો કરવા અવનીતે બ્રાઉન કર્લી હેર સાથે મદહોશ અદાઓ બતાવી છે આ તસવીરોમાં અવનીતની નવી હેર સ્ટાઈલ ચર્ચાનો વિષય બની છે ટીવી અને ફિલ્મોની 22 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર બતાવ્યુ છે અવનીત કૌરનો કિલર લૂક જોઈને ફેન્સે તેના ખુબ વખાણ કર્યા છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે