અંકિતા દવે આજકાલ સોશિયલ મીડિયા પર દરરોજ નવું અપડેટ આપતી રહે છે



અંકિતા દવેએ હાલમાં લેટેસ્ટ શરારા ડ્રેસમાં એકથી એક શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે



આ વખતે અંકિતાએ લૉન્ગ જાંબુડિયા ડ્રેસમાં બૉલ્ડ અંદાજ વાયરલ કર્યો છે



અંકિતા દવે આમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી રહી છે, સાથે મદહોશ અદાઓ દેખાય છે



લૂકને પુરો કરવા અંકિતાએ ઓપન સિલ્કી બ્રાઉન હેર સાથે બેંગલ્સ કેરી કર્યા છે



માથા પર ટિકો, આંખોમાં કાજલ અને હાઇ હીલ્સ પર ફેન્સ ઘાયલ થયા છે



અંકિતા સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે