ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ વીડિયોમાં સ્ટૉકિંગ્સમાંથી ટૉપ બનાવ્યો છે. તે પણ ગ્લેમરસ ટૉપ છે
ઉર્ફી જાવેદે પોતાના કપડાંને રિયૂઝ કરીને કંઇકને કંઇક ક્રિએટ કરતી રહે છે, જેમાંથી તે નવી સ્ટાઇલ પણ બની જાય છે
ઉર્ફી જાવેદે ફરી એકવાર સેક્સી ટૉપ પહેરીને પોતાના ફેન્સના દિલ ધડકાવી દીધા છે
ઉર્ફીએ આ સેક્સી ટૉપ સ્ટૉકિંગ્સમાંથી બનાવ્યુ છે, અને તેને નવી ફેશન તરીકે પહેર્યુ છે
આ સ્ટૉકિંગ્સ ટૉપ બનાવીને પહેર્યા બાદ તેનો એક નવો જ કમ્પલેટ લૂક સામે આવ્યો છે
ઉર્ફી જાવેદે મલ્ટીકલર બૉક્સર, ટ્યૂબ ક્રૉપ ટૉપ અને સ્ટૉકિંગ્સથી બનેલો સ્કિની ટૉપ પહેરેલો છે