મિસ યુનિવર્સની સ્પર્ધા ન્યૂયોર્કમાં યોજાય છે. દર વર્ષે ડિસેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાય છે આ બ્યુટી કોન્ટેસ્ટની શરૂઆત 1952થી થઇ પુરસ્કાર રૂપે વિજેતાને 2,15,000 અપાય છે ભારતની ત્રણ યુવતીને મળ્યો છે આ ખિતાબ હરનાઝે 21 વર્ષ બાદ જિત્યો મિસ યુનિવર્સનો ખિતાબ હરનાઝને 2021નો મિસ યુનિવર્સ ખિતાબ મળ્યો વર્ષ 1994 સુષ્મિતા સેન બની મિસ યુનિવર્સ 2000 લારા દત્તાને મળ્યો મિસ યુનિવર્સનો ખિતાબ 21 વર્ષ બાદ 2021માં હરનાઝ સંધુ બની મિસ યુનિવર્ષ