ઉર્વશી- ગૉલ્ડમાં બૉલ્ડ ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર મોંઘો ડ્રેસ પહેરીને હૉટ અંદાજ બતાવ્યો ઉર્વશી- ગૉલ્ડમાં બૉલ્ડ ઉર્વશી રૌતેલાએ ગૉલ્ડન ડ્રેસની તસવીરો શેર કરી છે ઉર્વશી- ગૉલ્ડમાં બૉલ્ડ ઉર્વશીના ગૉલ્ડન ડ્રેસમાં પ્લીઝન્ટ વી શેપ ડીપ નેક જોવા મળી રહ્યો છે ઉર્વશી- ગૉલ્ડમાં બૉલ્ડ લૂકને કમ્પલેટ કરવા માટે એક્ટ્રેસે બેબી પિન્ક કલરની બ્રાલેટ ટગ કર્યુ છે ઉર્વશી- ગૉલ્ડમાં બૉલ્ડ ગૉલ્ડ આઉટફિટમાં ઉર્વશી કોઇ સોનાની અપ્સરા કરતા કમ નથી લાગતી ઉર્વશી- ગૉલ્ડમાં બૉલ્ડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉર્વશીના આ ડ્રેસની કિંમત 3 લાખ રૂપિયા છે ઉર્વશી- ગૉલ્ડમાં બૉલ્ડ ઉર્વશીએ મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ